This website does readability filtering of other pages. All styles, scripts, forms and ads are stripped. If you want your website excluded or have other feedback, use this form.

વિકિસ્રોત

મુખપૃષ્ઠ

વિકિસ્રોતમાંથી Jump to navigation Jump to search

વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે

એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે


કૃતિ સૂચિ
સર્જક સૂચિ
પુસ્તક સૂચિ
શ્રાવ્ય પુસ્તક સૂચિ


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૨૩,૧૮૫ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

શ્રેણીઓમદદનાં પાનાંસૂચિજાહેર ઇનકાર સભાખંડદાન (ફાળો)સમુદાય પ્રવેશિકાસમાચાર જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો ૦-૯ અં શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

રૂપક કૃતિ

ભદ્રંભદ્રરમણભાઈ નીલકંઠની ગુજરાતી સાહિત્યમાં સિમાચિહ્નરૂપ ગણાતી હાસ્ય નવલકથા છે.

જૂનો ધર્મ, ભાષા અને સંસ્કૃતિના રક્ષણ અને પ્રચાર-પ્રસાર તથા સંવર્ધનના કાર્યને પોતાની એકમાત્ર જવાબદારી સમજીને મેદાને પડેલા અને સાથે સાથે તે સમયની સમાજમાં રહેલી ઊંચનીચની અને છૂતાછૂતની માન્યતાઓથી ઘેરાયેલા દોલતરામ ઉર્ફે ભદ્રંભદ્રની આ કથા છે.

80px

'શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, 'ભક્ત ! તું તારા નામમાં 'દોલત' જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-' હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, 'મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.' પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી 'ઓ બાપ રે' કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !

આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, 'આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ' પણ મેં સંભાર્યું કે 'કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.'

(આગળ વાંચો...)
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

સહકાર્ય

અમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ.

હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે ચુનીલાલ મડિયાની રચના લીલુડી ધરતી - ૨ પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.


શ્રાવ્ય પુસ્તક

આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:

શ્રાવ્ય પુસ્તક:રા'ગંગાજળિયો
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સમરાંગણ
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૫
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:વેવિશાળ
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૪
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)
શ્રાવ્ય પુસ્તક:તુલસી-ક્યારો
(ઝવેરચંદ મેઘાણી , ધ્વની:મોર્ડન ભટ્ટ)


શ્રાવ્ય પુસ્તકોની પૂર્ણ યાદિ


તાજી ઉમેરેલી કૃતિઓ

સ્વતંત્ર કૃતિઓ

વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે
(દયારામ)
આત્મસિદ્ધિ
(શ્રીમદ્ રાજચંદ્ર)
મુકુન્દરાય
(રામનારાયણ પાઠક)
સાચો સંવાદ
(રામનારાયણ પાઠક)
વાતચીતની કલા
(રમણલાલ દેસાઈ)
ચિઠ્ઠી
(રમણભાઈ મહિપતરામ નીલકંઠ)
ખરી મા
(રામનારાયણ પાઠક)
સૌભાગ્યવતી !!
(રામનારાયણ પાઠક)
કોદર
(રામનારાયણ પાઠક)
ગોવિંદ દામોદર માધવેતિ
(બિલ્વમંગળ આચાર્ય)
લાડીલા લાલજી આવો
(પ્રેમાનંદ સ્વામી)
લાડીલા માને વહાલા લાગો
(પ્રેમાનંદ સ્વામી)
રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
(પ્રેમાનંદ સ્વામી)
રૂપાળા છો રાજીવ લોચન
(પ્રેમાનંદ સ્વામી)
રૂપ તમારું રસિયાજી
(પ્રેમાનંદ સ્વામી)


પુસ્તકો
કાર્યાધીન

લીલુડી ધરતી - ૨
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)



પૂર્ણ પુસ્તકો

લીલુડી ધરતી - ૧
(ચુનીલાલ મડિયા, ૧૯૫૭)
સૌરાષ્ટ્રની રસધાર ૫
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૨૭)
સૌરાષ્ટ્રની રસધાર ૪
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૨૮)
ગુજરાતી નાટ્યવિવેચન
(ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ, ૨૦૦૫)
મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
(સઈદ શેખ , ૨૦૧૭)
કલાપી
(નવલરામ જગન્નાથ ત્રિવેદી, ૧૯૪૪)
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
(ડાહ્યાભાઈ દેરાસરી , ૧૯૧૧)  
કચ્છનો કાર્તિકેય
(વિશનજી ચતુર્ભુજ ઠક્કુર, ૧૯૨૨)  
આત્મવૃત્તાંત
(મણિલાલ દ્વિવેદી, ૧૯૭૯)  
સિદ્ધરાજ જયસિંહ
(જયભિખ્ખુ, ૧૯૬૦)  
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
(પ્રફુલ્લ રાવલ, ૨૦૦૮)  
ત્રિશંકુ
(રમણલાલ દેસાઈ, ૧૯૫૫)  
નારીપ્રતિષ્ઠા
(મણિલાલ દ્વિવેદી, ૧૮૮૫)
યુગવંદના
(ઝવેરચંદ મેઘાણી, ૧૯૩૧)



તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)

મુખ્ય શ્રેણીઓ

સર્જક

કૃતિઓ


વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓ

વિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

    વિકિપીડિયા
મુક્ત વિશ્વજ્ઞાનકોષ     વિકિકોશ
મુક્ત શબ્દકોશ     વિકિસૂક્તિ
અવતરણ સંકલન     વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો     વિકિજાતિ
જાતિ સંકલન     વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી     વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર     કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ     મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન     વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક     મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ     વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ "[gu.wikisource.org]" થી મેળવેલ શ્રેણીઓ:

દિશાશોધન મેનુ

વ્યક્તિગત સાધનો

નામાવકાશો

ભિન્ન રૂપો

    દેખાવ

    વધુ

      ભ્રમણ

      અન્ય પ્રકલ્પોમાં

      છાપો/નિકાસ

      સાધનો

      અન્ય ભાષાઓમાં

      કડીઓમાં ફેરફાર કરો
      • આ પાનામાં છેલ્લો ફેરફાર ૮ જૂન ૨૦૧૯ના રોજ ૧૫:૦૩ વાગ્યે થયો.
      • આ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.